|
Top > World > Gujarati > કળા > સાહિત્ય > કાવ્ય

|
» આંગ્લ-કાવ્ય-દર્પણ - અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
|

|
» ગઝલ ગુર્જરી - આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
|

|
» ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ - ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
|

|
» ગુજરાતી ગઝલ.કોમ - ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
|

|
» પ્રત્યાયન - ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
|
The content of this directory is based on the Open Directory and may have been modified by clixShare
|